Thursday, March 30, 2017

Let's Picnic...

આપણે સાથે મળી ભણતા'તા, તને સાંભળે રે? હાં જી, કન્યા શાળાની મોજ મને કેમ વિસરે રે?

આપણે સાથે મળી ભણતા'તા, તને સાંભળે રે?
હાં જી, કન્યા શાળાની મોજ મને કેમ વિસરે રે?

આપણે સવારે પ્રાર્થના કરતા'તા, તને સાંભળે રે?
હાં જી, હિંદી-અંગ્રેજીની રમઝટ મને કેમ વિસરે રે?

આપણે કિલેશ્વર પહોંચ્યા'તા, તને સાંભળે રે?
હાં જી, બરડાની પ્રકૃતિ મને કેમ વિસરે રે?

આપણે નવલા નોરતા ઉજવતા'તા, તને સાંભળે રે?
હાં જી, હોળીનો રંગ મને કેમ વિસરે રે?

એક વેળા આવીતી વિદાય, તને સાંભળે રે?
હાં જી, આંસુની નદિ મને કેમ વિસરે રે?

મેં તો હૈયે રાખી છે એ વાત, શું તને સાંભળે રે?
હાં જી, કન્યા શાળાની વાત મને કેમ વિસરે રે?

Editing -કે.એચ.ભાટીયા


Annual Day function
Std - 8 & Mr. Solanki 'Viday'  programme 

Monday, March 27, 2017

Get Chance to become Judge for One Day..... तालुका लेवल बाल-कवि स्पर्धा

2017 Republic Day Celebration : Taluka Level

समजाय तो पळ मां समजाय....
नहितर युगोना युग वीती जाय......
- गोजिया दिव्या, धो-8 (2017)
मारे हिवडा मे नाचे मोर......
ताक थयां थयां......
प्रमाळपत्र सन्मान....
जय हिंद......
वंदे मातरम्.......
मारु मन मोर बनी थनगाट करे.....

बुरा ना मानो होली है....

रंग बरसे भीगे चुनर वाली रंग बरसे....
इतना मजा क्यु आ रहा है....?
तुने हवा मे भांग मिलाया.....
आइ शुभ घडी आज मेरे आंगन आई.....
आया आया रंगो का त्योहार....